Surat Gemstone Shopping Guide – સુરતનું રતન માર્ગદર્શન
સુરત – હીરાનું શહેર, હવે રત્નો માટે પણ ઓળખાય છે સુરત હમેશા હીરાની દૂનિયામાં આગવું સ્થાન ધરાવતું રહ્યું છે, પણ હવે અનેક લોકો હીરા સિવાય પોખરાજ, નીલમ, મુંગા અને મોતી જેવા રત્નોની પણ ખરીદી કરવા લાગ્યા છે। જ્યોતિષીય ઉપયોગ માટે અને આધ્યાત્મિક શાંતિ માટે સુરતના અનેક વિસ્તારોમાં આજે રત્નોની માંગ વધી રહી છે। સુરતમાં કયા વિસ્તારોમાં ખરીદો ઓથેન્ટિક રતન? મહિધાનપુરા,...
Read More

