નીલમ રત્ન – શનિદેવનું આશીર્વાદ
શનિદેવનું આશીર્વાદ શું છે? એ કોઇ ઔપચારિક વસ્તુ નથી. એ એક લાગણી છે — જે સ્થિરતા આપે છે, દુઃખમાં ધૈર્ય આપે છે અને જીવનના સંઘર્ષભર્યા તબક્કાઓમાં આશ્રય આપે છે. એ આશીર્વાદનું શારીરિક સ્વરૂપ છે – નીલમ રત્ન (Blue Sapphire) જ્યારે જીવનમાં અચાનક ઘટનાઓ થાય છે, જ્યારે કાયદાકીય વિવાદો કે નોકરીના અવરોધો આપણું પગલું અટકાવે છે, જ્યારે સમજાય નહીં કે કોણ...
Read More



